Question
$^nP_r$ અને $^nC_r$ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર લખો.

Answer

$^nP_r$ અને $^nC_r$ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર નીચે પ્રમાણે છે :${ }^n P_r={ }^n C_r \times r!$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અસતત આવૃત્તિ$-$વિતરણમાં $\frac{9(n+1)}{10}$ મા અવલોકનની કિંમતને શું કહેવાય $?$
બે ભિન્ન વિધેયો સમાન થાય તે માટેની શરતો જણાવો.
જો કોઈ માહિતીનો વિસ્તાર $10$ હોય અને દરેક અવલોકનને $2$ વડે ગુણી $5$ ઉમેરવામાં આવે, તો મળતી માહિતીનો વિસ્તાર કેટલો થાય $?$
જો ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ $5$ હોય અને સામાન્ય ગુણોત્તર $2$ હોય, તો $S_1$ શોધો.
જુદા જુદા એકમોમાં રજૂ થયેલ બે માહિતીની સરખામણી કરવા પ્રસારના કયા માપ ઉપયોગમાં લેવામાં આવે છે ?
${ }^{17} C_{0}+{ }^{17} C_{1}+{ }^{17} C_{16}+{ }^{17} C_{17}$ નું મૂલ્ય જણાવો.
સતત ચલની વ્યાખ્યા આપો.
વિષમતાના પ્રકાર જણાવો.
નિદર્શનનો મુખ્ય હેતુ શો છે ?
જો સામાન્ય ગુણોત્તર $| r | > 1, s$ અને $T_n$ આપેલા હોય ત્યારે શ્રેણી સૂત્ર લખો.