MCQ
$P(-2, 5)$ અને $Q (-2, -8)$ ને જોડતી રેખા $.........$ છે.
  • A
    $x - $અક્ષને સમાંતર છે.
  • B
    $y - $અક્ષને છેદે
  • $x -$અક્ષને લંબ
  • D
    $x -$અક્ષ અને $y - $અક્ષ બંનેને છેદે છે

Answer

Correct option: C.
$x -$અક્ષને લંબ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \angle ACD $ એ $ \triangle ABC $ નો બહિષ્કોણ છે. જો $AB = AC$ અને $ \angle B = 70^\circ $  હોય, તો $ \angle ACD = ………… $
એક શંકુની ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈનો ગુણોત્તર $4 : 7$ છે, તો તેની કુલ સપાટીનાં ક્ષેત્રફળ અને વક્રસપાટીનાં ક્ષેત્રફળનો ગુણોત્તર $.........$ થાય.
$1$ લિટર $= ................. cm^3 $
$ \triangle PQR $ માં $PQ = PR$ અને $QR$ ને $S$ સુધી લંબાવેલ છે. જો $ \angle PRS = 110^\circ $ હોય, તો $ \angle PQR = ……….. $
$x^2-8 x-20=(x+a)(x+b)$ હોય તો ab = ______ .
સમાંત૨બાજુ ચતુષ્કોણ $ABCD$ ના વિકર્ણો $P$ બિંદુમાં છે છે. જો $ PA = 3.8$ સેમી અને $PB = 5.2$ સેમી હોય, તો $BD = …………$ સેમી.
પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે _________ વેદીઓનો ઉપયોગ થતો હતો.
$0.3 \overline{6}=$ __________
એક લંબઘનના લંબાઈ અને પહોળાઈ ધરાવતા પાયાનું ક્ષેત્રફળ $ 120 \ cm^2 $ છે. જો લંબઘનની ઊંચાઈ $5$ સેમી હોય , તો લંબઘનનું ઘનફળ $=  ......... \ cm^3 $.
$ \triangle ABC $ માં $ \angle B = 55^\circ $ અને $ \angle C = 65^\circ $ હોય , તો $ \triangle ABC $ ના બહિષ્કોણનું માપ $.........$ ન હોઈ શકે .