Question
પાકિસ્તાન સામેના યુદ્ધમાં પરાક્રમ કરનાર વીર કોણ હતા ?

Answer

પાકિસ્તાન સામેના યુદ્ધમાં પોતાની સૂઝબૂઝ અને ચતુરાઈથી મહાન પરાક્રમ કરનાર વીર રણછોડદાસ રબારી હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free