Question
પદ અને અવયવને ટ્રીચાર્ટ વડે દર્શાવો: $x^{2}-2 y$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નેહાનું વજન મેઘાના વજનના બમણાથી $3$ કિગ્રા ઓછું છે. જો બંનેનું કુલ વજન $45$ કિગ્રા હોય, તો દરેકનું વજન શોધો.
$21$ સેમી ત્રિજ્યાવાળા પૈડાં ને $1320$ સેમી અંતર કાપવા કેટલા આંટા ફરવા પડે$?$
$x , y$ અને $z$ શોધો. : $ \frac{5}{4} = \frac{x}{16} = \frac{25}{y} = \frac{-15}{z} $
સાદું રૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો : $\frac{3 \times 7^2 \times 11^8}{21 \times 11^3}$
જમીનના એક ચોરસ ટુકડાની લંબાઈ $65$ મીટર છે. આ જમીનના ટુકડાની બહારની બાજુએ ફરતો $2.5$ મી પહોળાઈનો રસ્તો છે. રસ્તાનું ક્ષેત્રફળ શોધો.
$1:2:5$ આપેલા દરેક ગુણોતરનાં પદોની ટકાવારીમાં બદલો:
એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા $10$ સેમી છે. તો એ નળીની આસપાસ એક આંટો વીંટાળવા કેટલી લંબાઈની પટ્ટી જોઈએ$?$ ($pi=3.14$ લો)
$(8a^2-3ab-1)-(6a^2+2ab+5)+(8-ab-a^2)$ નું સાદું રૂપ આપો.
સાદું રૂપ આપો : $\frac{ (-3)^3 \times (-2)^2}{(-4)^2 \times (-1)^5}$
$₹ 6000$ નું $9 \%$ લેખે $2$ વર્ષનું વ્યાજ શોધો.