Question
પદિક નિદર્શનના લાભ અને ગેરલાભ લખો.

Answer

પદિક નિદર્શનના લાભ નીચે મુજબ છે.
  • નિદર્શની પસંદગી કોઈ પણ ભૂલ કર્યા વગર સહેલાઇથી થઇ સકે છે.
  • નિદર્શમાં પસંદ થયેલા એકમો સમષ્ટિમાં એક સમાન રીતે ફેલાયેલા હોય છે.
  • સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ અને સ્તરીત યાદચ્છિકનિદર્શન પદ્ધતિ કરતા આ પદ્ધતિ ઓછા સમયમાં અને ઓછા શ્રમ થી પૂર્ણ કરી સકાય છે.
પદિક નિદર્શનના ગેરલાભ નીચે મુજબ છે.
  • સમષ્ટિના બધાં જ એકમોની યાદી પ્રાપ્ય હોય તો જ આ પદ્ધતિનો ઉપયોગ થઇ સકે છે.
  • સમષ્ટિના બધાં એકમોને કોઈ ચોક્કસ આધારે ક્રમમાં ગોઠવવાનું કાર્ય ઘણી વખત સમય માંગી લે તેવું અને કંટાળાજનક થાય છે અને ક્યારેક શક્ય પણ નથી હોતું.
  • પદિક નિદર્ષ સંપૂર્ણપને યાદચ્છિક નિદર્શ નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક બૉક્સમાં $4$ કાળી, $3$ લાલ અને $6$ વાદળી રંગની પેન છે. તેમાંથી $2$ પેન કેટલી રીતે પસંદ કરી શકાય કે જેથી તેમાં,
$(i)$ બંને પેન એક જ રંગની હોય $?$
$(ii)$ બંને પેન જુદા$-$જુદા રંગની હોય $?$
પ્રસારમાન એટલે શું ? તેનાં ઇચ્છનીય લક્ષણો જણાવો.
સતત આવૃત્તિ$-$વિતરણની રચના માટે ધ્યાનમાં રાખવામાં આવતા મુદાઓ લખો.
જો એક ગુણોત્તર-શ્રેણીમાં $T _n=-1.44, S_n=-2.79$ અને $r=2$ હોય, તો $a$ અને $n$ શોધો.
નીચે ત્રણ અંકો ધરાવતી યાદચ્છિક સંખ્યાઓ આપેલી છે :
$\{170, 111, 352, 002, 563, 203, 405, 545, 111, 446, 776, 691, 816, 233, 616, 300, 250, 816, 010\}.$
આ યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરી $350$ કદની સમષ્ટિમાંથી $2\%$ કદનું પુરવણી સહિત અને પુરવણી રહિત પ્રકારે યાદચ્છિક નિદર્શ મેળવો :
પ્રથમ પાંચેય પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપયોગ કરીને,
$(1)$ કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય $?$
$(2)\ 30,000$ કરતાં મોટી કેટલી સંખ્યાઓ બનાવી શકાય $?$
$(3)\ 5$ વડે નિઃશેષ ભાગી શકાય તેવી કેટલી સંખ્યાઓ બનાવી શકાય $?$
3 છોકરાઓ અને 2 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી,
(1) બંને છોકરીઓ એક સાથે જ આવે ?
(2) છોકરાઓ અને છોકરીઓ વારાફરતી આવે ?
(3) ત્રણેય છોકરાઓ એક સાથે જ આવે ?
એક માહિતી માટે $n=20, \quad \Sigma f x=300, \quad \Sigma f x^2=12,500$ અને $j=0.75$ હોય, તો M શોધો.
$f: \mathrm{A} \rightarrow \mathrm{B}, \mathrm{A}=\{x \mid-1 \leq x \leq 3, x \in \mathrm{N} \cup\{0\}\}, \mathrm{B}=\{x \mid x \in Z,-10\}$
એક શહેરમાં છેલ્લા દસ દિવસોમાં ટ્રાફિક પોલીસ ખાતા દ્વારા ટ્રાફિકના નિયમોના ભંગને લીધે વાહનધારકોને અપાતા ચલણ $($ટૅમ$)$ ની સંખ્યા અનુક્રમે $\{20, 42, 55, 60, 48, 80, 95, 70, 10\}$ અને $50$ છે.આ માહિતી પરથી વાહનધારકોને મળતા ચલણનો ચલનાંક શોધો.