Question
પ્રસારમાન એટલે શું ? તેનાં ઇચ્છનીય લક્ષણો જણાવો.

Answer

  • માહિતીના સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતું મુલ્ય એટલે ચલન અથવા પ્રસરમાન.
  • માહિતીના સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતું મુલ્ય એટલે ચલન અથવા પ્રસરમાન.પ્રસરમાનના ઇચ્છનીય લક્ષણો નીચે મુજબ છે.
    • (૧) પ્રસરમાનની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ.
    • (૨) તેની ગણતરી સહેલી અને સમજવામાં સરળ હોવી જોઈએ
    • (૩) તેની ગણતરીમાં માહિતીના બધાં જ અવલોકનોનો ઉપયોગ થવો જોઈએ
    • (૪) તે બૈજીક ક્રિયાઓ તથા આંકડાશાસ્ત્રીય ગણતરીઓ માટે અનુકુળ હોવું જોઈએ.
    • (૫) તે નિદર્શનના સાપેક્ષમાં સ્થિર માપ હોવું જોઈએ.એટલે કે એક જ સમષ્ટિમાંથી સમાન કાળના જુદા જુદા નીદારશો લેવામાં આવે તો તેમાંથી મળતું પ્રસારનું માપ લગભગ સરખું મળવું જોઈએ.
    • (૬) તેની કિંમત પર માહિતીના અતિ નાનાં અને અતિ મોટા અવલોકનોની અસર ઓછી હોવી જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કોષ્ટક-રચનાના માર્ગદર્શક નિયમો લખો.
એક ગુણોત્તર$-$શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર અને પાંચમું પદ અનુક્રમે $3$ અને $324$ હોય તો પ્રથમ પદ શોધો.
સરેરાશ વિચલનના લાભ તથા ગેરલાભ લખો.
એક બેન્કમાં નોકરી કરતા $14$ કારકુન અને $6$ પટાવાળામાંથી $3$ કારકુન અને $1$ પટાવાળાની પસંદગી કેટલા પ્રકારે કરી શકાય $?$
એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા $4$ સી.એ. અને $5$ ડૉક્ટરમાંથી $3$ સભ્યોની સમિતિ બનાવવાની છે. આ સમિતિમમાં,
$(1)$ સી.એ.ની સંખ્યા બહુમતીમાં રહે.
$(2)$ ડૉક્ટરની સંખ્યા બહુમતીમાં રહે.
તેવી પસંદગી કેટલા પ્રકારે કરી શકાય ?
$\text{CINCINNATI}$ શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરીને કુલ કેટલી ગોઠવણીઓ કરી શકાય $?$
ચલ $x$ નો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $10$ અને $5$ છે. જો $y=2 x+5$ હોય, તો ચલ $y$ નો ચલનાંક શોધો.
એક સાહસિક પ્રવૃત્તિ માટે 4 શિક્ષકો, 5 છોકરાઓ અને 2 છોકરીઓમાંથી 7 સભ્યોની ટુકડી બનાવવાની છે. આવી ટુકડી કેટલી રીતે બનાવી શકાય કે જેથી તેમાં 2 શિક્ષકો અને વધુમાં વધુ 1 છોકરી પસંદ થાય ?
સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ યોગ્ય ઉદાહરણ સહિત સમજાવો.
જો વિધેય $f: A \rightarrow M, A=\{x \mid x \in N, 1 \leq x<5\}$ અને $M=\{x \mid x \in N, 1 \leq x \leq 20\}$ તેમજ $f(x)=x^2+1$હોય, તો વિધેય f નો વિસ્તાર શોધો.