Question
પદિક નિદર્શનના લાભ જણાવો.

Answer

  • જે નિદર્શનમાં નિદર્શમાં પસંદ થતો પ્રથમ એકમ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને બાકીના એકમો આપોઆપ એકમોની યાદીની શ્રેણીમાંથી કોઈ ચોક્કસઅંતરે એક પછી એક એમ પસંદ થાય છે.
  • તેને પદિક નિદર્શન કહે છે.
  • તેના લાભ નીચે પ્રમાણે છે.
લાભ :
  • નિદર્શની પસંદગી કોઈ પણ ભૂલ કર્યા વિના સરળતાથી કરી શકાય છે.
  • નિદર્શમાં પસંદ થયેલા એકમો સમષ્ટિમાં એક સમાન રીતે સરખા અંતરે ફેલાયેલા હોય છે.
  • ઓછા સમયમાં અને ઓછા શ્રમ દ્વારા નિદર્શની પસંદગીનું કાર્ય પૂર્ણ થઈ શકે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ટપાલ દ્વારા પ્રશ્નાવલિની રીતની ચર્ચા કરો.
જો $f(x) = x^2$ અને $g (x) = 5x - 6$ જ્યાં, $x \in {2, 3, 4}$ છે, તો બંને વિધેયોની સમાનતા ચકાસો.
જો એક ગુણોત્તર-શ્રેણીમાં $T _n=-1.44, S_n=-2.79$ અને $r=2$ હોય, તો $a$ અને $n$ શોધો.
એક વ્યક્તિને ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલા $6$ પ્રશ્નોમાંથી તે વ્યક્તિ
$(1)$ ઓછામાં ઓછા $4$ પ્રશ્નોના જવાબો સાચા કેટલા પ્રકારે આપી શકે $?$
$(2)$ વધુમાં વધુ $3$ પ્રશ્નોના જવાબો સાચા કેટલા પ્રકારે આપી શકે $?$
વિસ્તારના લાભ તથા ગેરલાભ લખો.
પદિક નિદર્શન વિશે નોંધ લખો.
નીચેના પૈકી કઈ શ્રેણી વધુ સ્થિર છે $?$
વીગત શ્રેણી $A$ શ્રેણી $B$
અવલોકનોની સંખ્યા $40$ $50$
સરેરાશ $25$ $30$
મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો $640$ $1800$
એક આવૃત્તિ-વિતરણમાં $Q_{3}+Q_{1}=1.5 \mathrm{M}$ અને $\left(Q_{3}-Q_{1}\right)=2 M$ હોય તો વિષમતાંક શોધો.
નીચેની માહિતી પરથી મિશ્ર પ્રમાણિત વિચલન શોધો :
વિગત માહિતી સમૂહ $A$ માહિતી સમૂહ $B$
અવલોકનોની સંખ્યા $50$ $60$
મધ્યક $113$ $120$
પ્રમાણિત વિચલન $6$ $7$
$f : A \rightarrow B, A = \{10, 20, 30\}, B = \{18, 48, 98, 128, 148\}, f(x) = 5x - 2$ માટે પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો.