Question
પરિચય આપો $:$ બાલાજી વિશ્વનાથ

Answer

છત્રપતિ શાહુના અમલ દરમિયાન રાજ્યની બધી સત્તા બાલાજી વિશ્વનાથ પાસે હતી. તેમણે બધી સત્તા પોતાના હસ્તક લઈ એક રાજકર્તા તરીકે વહીવટ સંભાળ્યો હતો. મરાઠા રાજ્યના પ્રથમ પેશ્વા બનીને બાલાજી વિશ્વનાથે પોતાના વારસદારો માટે ‘ પેશ્વાપદ ' વંશપરંપરાગત બનાવ્યું હતું. તેમણે મરાઠા રાજ્યનો સારો વિકાસ કર્યો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free