Question
પ્રકૃતિનાં કયાં કયાં તત્વો સવારને વધાવે છે ?

Answer

પશુ-પંખી, વાદળ, સરોવર, મોરપિચ્છ, માટીના ક્ણકણ, તડકો, પતંગિયાં તેમજ ફૂલો વગેરે પ્રકૃતિનાં તત્વો સવારને વધાવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free