Question
પ્રમાણિત વિચલનના લાભ તથા ગેરલાભ લખો.

Answer

પ્રમાણિત વિચલનના લાભ તથા ગેરલાભ
લાભ :
(૧) તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે.
(૨) તેની ગણતરીમાં બધાં જ અવલોકનોનો ઉપયોગ થાય છે.
(૩) પ્રસારના અન્ય માપોની સરખામણીમાં પ્રમાણિત વિચલન વધારે સક્ષમ માપ છે.
(૪) પ્રસારના અન્ય માપોની સરખામણીમાં પ્રમાણિત વિચલનનો ઉપયોગ વિશેષ થાય છે.
ગેરલાભ :
(૧) પ્રસારના અન્ય માપોની સરખામણીમાં પ્રમાણિત વિચલનની ગણતરી અઘરી છે.
(૨) આ માપમાં અંતિમ અવલોકનોને વધુ મહત્વ મળે છે.
(૩) જો આવૃત્તિ-વિતરણ ખુલ્લા છેડાવાળું હોય તો પ્રમાણિત વિચલન શોધી ન શકાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની માહિતી એક વર્ગના $8$ વિદ્યાર્થીઓએ પાછલા મહિનામાં વાંચેલા પુસ્તકોની સંખ્યા દર્શાવે છે :
$\{2, 1, 5, 9, 1, 3, 2, 4\}.$
ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને વાંચેલા પુસ્તકોની સંખ્યાની સરેરાશ મેળવો.
એક ગુણોત્તર$-$શ્રેણી માટે $\mathrm{T}_{3}=18$ અને $\mathrm{T}_{6}=486$ હોય, તો $\mathrm{T}_{9}$ શોધો.
પ્રમાણિત વિચલન એટલે શું $?$ તે શા માટે પ્રસારનું શ્રેષ્ઠ માપ ગણાય છે $?$
પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપયોગ કરીને $3400$ થી મોટી ચાર અંકની કેટલી સંખ્યાઓ બનાવી શકાય $?$
નીચેની માહિતી પરથી વિષમતાંક શોધી કઈ માહિતી વધારે વિષમ છે તે નક્કી કરો. 
માહિતી A : $5 Q_1=4 Q_2=3 Q_3=120$
માહિતી B : $6 Q_1=5 Q_2=4 Q_3=180$
નીચે આપેલ આવૃત્તિ$-$વિતરણ પરથી મૂળ આવૃત્તિ$-$વિતરણ મેળવો :
મધ્યકિંમત $250$ $350$ $450$ $550$ $650$ $750$ કુલ
આવૃત્તિ $20$ $80$ $80$ $40$ $60$ $20$ $300$
સ્તરિત યાદચ્છિક નિદર્શનના ગેરલાભ જણાવો.
$52$ પત્તાની જોડમાંથી બે પત્તાં યાચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો, $(1)$ બે પત્તા લાલનાં કેટલી રીતે પસંદ કરી શકાય $?\ (2)$ એક પત્તું રાજાનું અને એક પતું રાણીનું કેટલી રીતે પસંદ કરી શકાય $?$
સ્તરિત યાદચ્છિક નિદર્શનપદ્ધતિના લાભ અને ગેરલાભ લખો.
એક ગામની વસ્તી 5000 છે. જો વસ્તી દર વર્ષે 2 ટકાના દરે વધતી હોય તો દસ વર્ષ બાદ તે ગામની વસ્તી કેટલી હશે?