Question
પૂંજો મેજર કઈ કડી ગવડાવતો હતો ?

Answer

પૂંજા મેજર, વેશે બદલ્યે શું થયું, પણ મન બદલવા જોઈએ. નામ બદલ્યે શું થયું, ભઈ કામ બદલવા જોઈએ. કડી ગાતા ને ગવડાવતા હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free