Question
સોક્રેટીસનું જીવનસૂત્ર શું હતું ?

Answer

“બીજા સૌ ખાવા માટે જીવે છે, હું જીવવા માટે ખાઉં છુ. લોકો રસોઈને સ્વાદિષ્ટ કરવા એમાં મસાલા નાખે છે. હું કકડીને લાગેલી ભૂખને મસાલા તરીકે વાપરું છું.” આ જીવનસૂત્ર સોક્રેટીસનું હતું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નારાયણ હેમચંદ્રને તેમનાં વિચારો જણાવવામાં વ્યાકરણની જરૂર કેમ ન જણાતી ?
પૂંજા મેજરને કેટલા રૂપિયા પેન્શન મળતું હતું ?
બાપ મહીજી લુંટારો કેમ બન્યો હતો ?
સવારમાં સોસાયટીના બધા પુરૂષો ઓફિસ જાય, પછી સોસાયટીમાં કોનું રાજ રહેતું ?
વેનિસનો સુપ્રસિદ્ધ ચોક કયો છે ?
બિસ્મિલ્લાખાંના જીવનમાં કોને કોને સ્થાન હતું ?
મહીજી બારૈયાએ તેના દીકરા બુધાને કઈ ત્રણ કળા શિખવાડી હતી ?
પૂંજા મેજરે ગામના પાદરમાં કેટલા આંબા વાવ્યા ? આંબા વાવીને શું બોલ્યા ?
બુધો પહેલીવાર વળાવિયાના કામે ગયો ત્યારે તેની માતાએ તેને વિદાય આપતાં શું કહ્યું ?
મહીજી બારૈયાના છોકરાએ પહેલીવાર વળાવિયા તરીકે કઈ ઉંમરે કામ લેવાની હિંમત કરી ?