Question
પૂર દરમિયાન શું કરવું જોઈએ?

Answer

પૂર દરમિયાન નીચે મુજબની સાવચેતી રાખવી જોઈએ:
  • ઘરનાં ગૅસ અને વીજળીનાં જોડાણો બંધ કરી દેવા.
  • જો ઘરની આસપાસ કોઈ પ્રાણીને ખીલેથી બાંધેલું હોય, તો તેને છોડી મૂકવું જેથી તે પોતાનો બચાવ કરી શકે.
  • પૂર દરમિયાન વાહન પૂરમાં ફસાઈ જાય, તો તરત જ તેની બહાર નીકળી જવું.
  • $7-8$ વ્યક્તિનાં જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પ્રવાહની બહાર નીકળવા પ્રયત્ન કરવો.
  • શક્ય હોય તો રેડિયો અને મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખવા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free