Question
પૂરવણી સહિત નિદર્શ એટલે શું ?

Answer

જો સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરતી વખતે નિદર્શના દરેક એકમની પસંદગી તેની અગાઉ પસંદ થયેલ એકમને સમષ્ટિમાં પરત મૂકીને કરવામાં આવે તો આવા નિદર્શને પૂરવણીસહિત નિદર્શ કહેવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુણાત્મક માહિતી એટલે શું ?
મધ્યક, મધ્યસ્થ, બહુલક વચ્ચેનું આસાદિત સૂત્ર આપનાર આંકડાશાસ્ત્રીનું નામ આપો.
કંપની $X$ જુદા$-$જુદા બે મૉડલની કાર પાંચ કલરમાં અને કંપની $4$ જુદા$-$જુદા બે મૉડલની કાર ચાર કલરમાં બનાવે છે. એક વ્યક્તિ આ કારમાંથી કોઈ એક કાર કેટલી રીતે પસંદ કરી શકે $?$
y=-5 +2x અને x નું સરેરાશ વિચલન 3 હોય, તો y નું સરેરાશ વિચલન કેટલું થાય ?
દ્વિપદી વિસ્તરણનું વ્યાપક પદ લખો.
નીચેનું આવૃત્તિ$-$વિતરણ ધરાવતા યલનો બહ઼લક શોધો :
$x$ $5$ $10$ $15$ $20$ $25$
$f$ $12$ $48$ $23$ $10$ $2$
ગુણધર્મ એટલે શું ? તેના બે ઉદાહરણો આપો.
વર્ગીકરણ એટલે શું ?
જુદા જુદા એકમોમાં રજૂ થયેલ બે માહિતીની સરખામણી કરવા પ્રસારના કયા માપ ઉપયોગમાં લેવામાં આવે છે ?
અધઃસીમા અને ઊર્ધ્વસીમા એટલે શું ?