Gujarat BoardEnglish MediumSTD 7IDEAL - GUJRATIસોનાનો કિલ્લો1 Mark
Question
રાજસ્થાનને રંગોનો પ્રદેશ કેમ કહેવામાં આવ્યો છે ?
✓
Answer
રાજસ્થાનના લોકો ખાસ કરીને ત્યાંની સ્ત્રીઓ તો રંગબેરંગી કપડાં પહેરે છે અને બધાં રંગો તેમને શોભે પણ છે. આમ, રાજસ્થાની લોકોના રંગબેરંગી પહેરવેશને લીધે તેને રંગોનો પ્રદેશ કહેવામાં આવ્યો છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.