Question
સાદું રૂપ આપી કિંમત શોધો : $(4^3 \div 2^4) \times 2^2$

Answer

$16$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જેની ત્રણે બાજુઓનાં માપ $6$ સેમી હોય તેવા $\triangle XYZ$ ની રચના કરી મુદ્દા લખો.
સંમેય સંખ્યાઓ ઊતરતા ક્રમમાં લખો : $ -\frac{1}{4},-\frac{1}{2},-\frac{1}{5} $
સાદું રૂપ આપી કિંમત શોધો : $(5^2)^3 \times (5 \times 3)^3 \times (\frac{1}{5})^{10}$
$(8a^2-3ab-1)-(6a^2+2ab+5)+(8-ab-a^2)$ નું સાદું રૂપ આપો.
નીચેની સંખ્યામાં કઈ સંખ્યા મોટી છે તે નક્કી કરો : $3^6 $ અને $ 7^3$
નીચેની સંમેય સંખ્યાઓને સમાન હોય તેવી ત્રણ સંમેય સંખ્યાઓ લખો : $ (\frac{-2}{9}) $
એક ગામની વસતી $22,000$ હતી, તે $21,120$ થઈ ગઈ, તો વસતી ઘટાડાની ટકાવારી શોધો.
કિમત શોધો: $\frac{27 \times 3^{4} \times 3^{2}}{3^{3} \times 3^{5}}$
$4 + 3x$ અને $5 - 4x + 2x^2$ ના સરવાળામાંથી $3x^2 – 5x$ અને $–x^2 + 2x + 5$ નો સરવાળો બાદ કરો.
શાળામાં વર્ષ દરમિયાન $73$ રજાઓ હોય છે. $( 1 )$ રજાઓની સંખ્યા અને ચાલુ દિવસોની સંખ્યાનો $( 2 )$ ચાલુ દિવસોનો અને રજાના દિવસોનો $( 3 )$ રજાની સંખ્યા અને વર્ષના દિવસોની સંખ્યા $( 4 )$ ચાલુ દિવસોની સંખ્યા અને વર્ષના દિવસોની સંખ્યાનો ગુણોત્તર શોધો.