Question
સાદું રૂપ આપી તેને ઘાત સ્વરૂપે લખો : $ 20^{15} \div 20^{13} $

Answer

$ 20^2 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$94 - 43$ ની બાદબાકી કરો.
નીચેનામાં કઈ સંગતતા કઈ શરતને આધારે એકરૂપતા છે તે લખો $:$

$\mathrm{ABC} \leftrightarrow...............$
શરત $: ......................$
શોધો $(-56) + (-311)$
અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો :$\frac{54}{72}$
શોધો $563 - (-621)$
નીચેની સંખ્યાઓને ધન સંમેય સંખ્યા અને ઋણ સંમેય સંખ્યાઓમાં વર્ગીકૃત કરો : $(\frac{-5}{4}), \frac{2}{3}, (\frac{-9}{5}), (\frac{8}{-3}), (\frac{-1}{74}), 3, {-12}, (\frac{-9}{4}), (\frac{-13}{-10})$
સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $154.5\ cm^2$ અને ઊંચાઈ $15$ સેમી હોય તો આધાર શોધો.
લંબચોરસની લંબાઈ $6$ સેમી અને પહોળાઈ $4$ સેમી છે. તે એકરૂપ બહુકોણથી બનેલ છે. તેથી બહુકોણનું ક્ષેત્રફળ શોધો.

કિંમત શોધો $: 2^2 \times 5^2$
એક ત્રિકોણની બે બાજુઓની લંબાઈ $9$ સેમી અને $14$ સેમી છે. ત્રીજી બાજુ કયા બે માપની વચ્ચે હશે ?