Question
કિંમત શોધો: $2^2 \times 5^2$

Answer

$2^2 \times 5^2 = 4 \times 25 = 100$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં, તે ગણતરી કરીને જણાવો: $\frac{2}{3}$ અને $\frac{12}{18}$
લિપિકા દરરોજ $1 \frac{3}{4}$ કલાક એક પુસ્તક વાંચે છે. તે આ પુસ્તક $6$ દિવસમાં આખું વાંચે છે. આ પુસ્તક વાંચવા માટે તેણે કુલ કેટલા કલાક ફાળવ્યા હશે?
સાદું રૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો $: (3^0 + 2^0) \times 5^0 $
હરેશે એક જૂનું સ્કૂટર રૂ. $7250$ માં ખરીદ્યું. રૂ. $280$ નો નફો મેળવવા માટે તેણે આ સ્કૂટર કેટલા રૂપિયામાં વેચવું જોઈએ?
આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં, ગણતરી કરી જણાવો: $\frac{7}{9}$ અને $\frac{-7}{9}$
સરવાળો શોધો : $ \frac{5}{3} + \frac{3}{5} $
ભાગાકાર કરો : $\frac{-22}{15} \div \frac{-33}{10}$
$8 \times 53 \times(-125)$
નીચેની સંખ્યાઓની સરખામણી કરો અને મોટી સંખ્યા શોધો: $2.7 \times 10^{12}$ અને $1.5 \times 10^8$
નીચેનાની કિંમત શોધો:
$(i) \ 1^9$
$(ii) \ 2^8$