Question
સાદું રૂપ આપો $: (1)\ 3^3 \times 3^2\ (2)\ (-1)^5 \times (- 1)^4$

Answer

$(1)\  3^5 \ (2) \  (-1)^9$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સરવાળો શોધો : $ (-\frac{8}{19}) + (\frac{-2}{57}) $
એક ત્રિકોણની બે બાજુઓની લંબાઈ $9$ સેમી અને $14$ સેમી છે. ત્રીજી બાજુ કયા બે માપની વચ્ચે હશે ?
શોધો : $(1) 8.6 \div 4.3$      $(2) 6.9 \div 0.23$
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: 2^5 \times 2^3 $
જો $a = 2$ અને $b = -2$ હોય, તો નીચેનાની કિંમત શોધો $: a^2 + ab + b^2$
સાદું રૂપ આપી તેને ઘાત સ્વરૂપે લખો $: 10^8 \div 10^4 $
આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં ગણતરી કરી જણાવો$?$ $\frac{16}{20}$ અને $(\frac{20}{-25})$
સાદું રૂપ આપો. $ (-10)^3 \times (- 1)^4 $
આપેલી પદાવલિઓનું સાદું રૂપ આપો અને $x = 3, a = -1$ અને $b = -2$ લઈ કિંમત શોધો $: 3a + 5 - 8a + 1$
$25$ ગુણની સામાન્ય જ્ઞાનની એક કસોટીમાં $9$ વિદ્યાર્થીઓએ નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે. માહિતીની સરાસરી(મધ્યક), મધ્યસ્થ અને બહુલક શોધો : $11, 20, 10, 19, 18, 16, 18, 14, 18$