Question
સાદું રૂપ આપી તેને ઘાત સ્વરૂપે લખો $: 10^8 \div 10^4 $

Answer

$ 10^4 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદું રૂપ આપી કિંમત શોધો: $(-1)^{9} \times 2^{5}$
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: (-7)^3 \times (-7)^3 \times (-7)^3 $
ચોરસ આકારના એક પ્લૉટનું અને લંબચોરસ આકારના પ્લોટનું ક્ષેત્રફળ સરખું છે. આ ચોરસ પ્લૉટની લંબાઈ $60$ મીટર છે. જ્યારે લંબચોરસ પ્લૉટની લંબાઈ $90$ મીટર છે, તો લંબચોરસ પ્લૉટની પહોળાઈ શોધો.
શોધો : $(1)82.6 \div 0.02$      $(2)9 \div 4.5$
એક ખૂણાનો પૂરકકોણ તેનાથી ચોથા ભાગ છે, તો તે બંને ખુણાઓના માપ શોધો:
ગુણોતરોના પદોને ટકાવારીમાં બદલો $:4 : 1$
ગણતરી કરીને સંકેતો $<, >$ અને $=$ માંથી યોગ્ય સંકેત પસંદ કરી માં લખો $\frac{8}{2} ........... \frac{2}{8}$
સરવાળા કરો : $ \frac{-5}{8} + \frac{-7}{12} $
આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં ગણતરી કરી જણાવો$?$ $\frac{1}{3}$ અને $(\frac{-1}{9})$
કઈ મોટી સંખ્યા છે તે શોધો : $ 2^5 $ અને $ 5^2 $