Question
સાદું રૂપ આપો: $(-2)^3 \times (-3)^3$

Answer

$(-2)^3 \times (-3)^3$
$= (-8) \times (-27)$
$= 216$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$3 \text{ cm}$ બાજુ ધરાવતા બે સમઘન પાસપાસે ગોઠવીને લંબઘન બનાવેલ છે. તેની તિર્યક આકૃતિ દોરો અને લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જણાવો.
નીચેના દરેક ખૂણાના પૂરકકોણનું માપ શોધો:
$(i) 100^\circ$
$(ii) 90^\circ$
$(iii) 55^\circ$
$(iv) 125^\circ$
$350$ રૂપિયામાં વેચવામાં આવતી વસ્તુ પર $4\%$ નફો લેવામાં આવે, તો વસ્તુની પડતર કિંમત શું હશે?
અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો :$\frac{54}{72}$
સાદું રૂપ આપો: $(-2) \times (-3)^3$
નીચેની માહિતી એક કારખાનાના $30$ કર્મચારીઓનું દૈનિક વેતન (રૂપિયામાં) દર્શાવે છે. માહિતી પરથી કર્મચારીઓના દૈનિક વેતનનું આવૃત્તિ-વિતરણ કોષ્ટક તૈયાર કરો:
$40, 50, 60, 45, 80, 50, 55, 60, 80, 75, 50, 40, 50, 65, 75, 45, 65, 55, 55, 60, 60, 60, 65, 55, 75, 65, 45, 70, 70, 55$
આકૃતિની નીચે તેનો ઉપરનો, સામેનો અને બાજુનો દેખાવ આપેલો છે, કયો દેખાવ છે તે નક્કી કરો :
સરવાળા કરો: $\frac{-5}{6} + \frac{3}{4}$
જુહીએ એક વોશિંગ મશીન રૂ. $13,500$ માં વેચ્યું. તેને $20\%$ ખોટ ગઈ, તો જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે?
ગુણાકાર કરો: $\left(\frac{-6}{7}\right) \times \frac{7}{12}$