Question
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: (-2)^6 \times (-2)^4 $

Answer

$ (-2)^{10} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદું રૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો $: 7 x \times 7^2$
એવો ખૂણો શોધો, જે તેના પૂરકકોણ જેટલો હોય. 
આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં ગણતરી કરી જણાવો$?$ $\frac{2}{3}$ અને $\frac{12}{18}$
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: (-10)^2 \times (-10)^3 \times (-10)^5 $
શોધો :$ (i)\frac{3}{7} \times 4$      (ii) $\frac{7}{9} \times 8$         (iii) $\frac{10}{3} \times 5$      $(iv)\frac{11}{13} \times 10$
 
$ △ ABC $ માં $\angle A$ કાટખૂણો છે. AD, BCને લંબ છે. જો AB = 5 સેમી, BC = 13 સેમી અને AC = 12 સેમી હોય તો AABCનું ક્ષેત્રફળ શોધો. ADની લંબાઈ શોધો.
Image
સરકસના એક પૈડાનો પરિઘ $154$ મીટર છે, તો આ પૈડાનું ક્ષેત્રફળ કેટલું હોય $?$
નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો $: 28,06,196$
શોધો: $18$ અને $27$ દરેકના $\frac{2}{3}$ કેટલા થાય?
અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો :$\frac{48}{72}$