Question
અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો :$\frac{48}{72}$

Answer

$\frac{2}{3}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદું રૂપ આપો. $ (-2)^3 \times (-3)^3 $
કઈ મોટી સંખ્યા છે તે શોધો : $ 2^5 $ અને $ 5^2 $
ગમે તે પાંચ સંમેય સંખ્યાઓ લખો : ધન સંમેય સંખ્યાઓ
આપેલ આકૃતિ ની નકલ કરો. દરેક આકાર ને દર્શાવેલી તૂટક રેખાઓ ની આસપાસ સંમિત બને તે રીતે પૂર્ણ કરો :
$11$ વિધ્યાર્થી એક પરીક્ષામાં નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે. માહિતીનો મધ્યસ્થ અને બહુલક શોધો : $40, 25, 78, 84, 82, 53, 84, 92, 84, 62, 70$
$4900$ અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવો.
આપેલી પદાવલિઓનું સાદું રૂપ આપી $x = 2$ માટે કિંમત શોધો $: 4 (2x - 1) + 3x + 11$
અજ્ઞાત ચલ $x$ અને $y$ શોધો $: (\frac{2}{-5}) = (\frac{x}{-35})= \frac{16}{y} $
એક વર્ગમાં $60$ વિદ્યાર્થીઓમાંથી $3$ વિદ્યાર્થીઓ ગેરહાજર છે, તો ગેરહાજર વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી છે?
શોધો :($1) 134 \div 10$       $(2) 5.08 \div 10$      $(3) 5940.06 \div 100$                                                     (4) 949 ÷ 100