Question
સાદું રૂપ આપોઃ $3 x^{5} \times\left(2 x^{4}+6 x^{3}\right)^{2}$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદું રૂપ આપોઃ $\frac{\left(2 a^{2}\right)^{3} \times a^{4}}{a^{3} \times 8 a}$
$4 + 3x$ અને $5 - 4x + 2x^2$ ના સરવાળામાંથી $3x^2 – 5x$ અને $–x^2 + 2x + 5$ નો સરવાળો બાદ કરો.
જયોતિએ એક બેંકમાં $8.5\%$ ના દરે અમુક ૨કમ વ્યાજે મૂકી. $4$ વર્ષને અંતે તેને વ્યાજના રૂ.$5440$ મળ્યા હોય, તો તેણે કેટલા રૂપિયા વ્યાજે મૂક્યા હશે$?$
$28$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર પૂંઠામાંથી $7$ સેમી ત્રિજ્યાનાં બે વર્તુળો અને $5$ સેમી $\times \ 3$ સેમી માપનો એક લંબચોરસ કાપી લીધો, તો બાકીના પૂંઠાનું ક્ષેત્રફળ શોધો.
સાદું રૂપ આપો : $ -1 \frac{5}{6} – 2 \frac{3}{8} $
એક દુકાનદાર એક ખુરશી રૂ. $450$ માં ખરીદે છે. જો તે આ ખુરશી રૂ.$486$ માં વેચે, તો તેને કેટલા ટકા નફો થાય$?$
નીચે આપેલી પદાવલિઓને એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો :
$9a, 2x + 3y, 4x- 5y +z , x + y+ 3, 3a-4b, 8y, 5a + 2b + 3c, 2x, x-y$
એક દુકાનદાર એક ખુરશી રૂ $375$ માં ખરીદે છે અને રૂ $400$ માં તેને વેચે છે. હવે દેકાનદારે મેળવેલ નફાની ટકાવારી શોધો.
સરવાળા કરો: $3 \frac{5}{6}+4 \frac{1}{3}$
$₹ 250$ માં વેચવામાં આવતી વસ્તુ પર $5\%$ નફો મેળવાય છે, તો તેની ૫. કિં. કેટલી હશે $?$