Question
સાદું રૂપ આપોઃ $\frac{\left(2 a^{2}\right)^{3} \times a^{4}}{a^{3} \times 8 a}$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રાધાની માતાની ઉંમર રાધાની ઉંમરના ત્રણ ગણાથી બે વર્ષ વધારે છે. જો રાધાની માતાની ઉંમર $32$ વર્ષ હોય, તો રાધાની ઉંમર શોધવા માટેનું સમીકરણ બનાવો.
જમીનથી લંબ રહેલા એક $32$ મીટર ઊંચા સળિયાને જમીનથી $12$ મીટરની લંબાઈએથી વાળીને તેનો છેડો જમીનને અડાડવામાં આવે, તો સળિયાના બે છેડા વચ્ચેનું અંતર શોધો.
એક ત્રિકોણની બે બાજુઓની લંબાઈ $12$ સેમી અને $15$ સેમી છે. ત્રીજી બાજુઓની લંબાઈ ક્યાં બે માપની વચ્ચે આવવી જોઈએ $?$
એક પરીક્ષામાં સાચા જવાબ માટે $+5$ ગુણ અને ખોટા જવાબ માટે $(-2)$ ગુણ આપવામાં આવ્યા. નીલાએ $65$ ગુણ મેળવ્યા. જોતેના $15$ પ્રશ્નો સાચા હાય, તો તેના કેટલા જવાબ ખોટા છે?
$2 \frac{5}{12}+3 \frac{4}{15}$
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $(1)\frac{12}{18} \ \ (2) \frac{-24}{32}$
એક ચિત્ર $770$ રૂપિયામાં વેચાય છે, તો વેચનારને $10\%$ નફો મળે છે, તેને કેટલા રૂપિયામાં તે ચિત્ર પડ્યું હશે $?$
$1.5$ મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલક્લોથની કિનારી પર સાધના લેસ મૂકવા માગે છે. જરૂરી લેસની લંબાઈ શોધો અને $1$ મીટર લેસના રૂ. $15$ હોય, તો તેની કિંમત પણ શોધો. ($π = 3.14$ લો.)
નીચેના વાક્યો પરથી નફો કે ખોટ શોધો. આ ઉપરાંત નફાની કે ખોટની ટકાવારી પણ શોધો. : એક ટેબલ રૂ. $2500$ માં ખરીદ્યું અને રૂ. $2850$ માં વેચ્યું.
$220$ મીટર વ્યાસવાળા એક ક્રિકેટના મેદાનની અંદર તેના પરિઘથી $10$ મીટર દૂર વર્તુળાકારે બાઉન્ડ્રીનું દોરડું રાખવામાં આવેલું છે, તો મેદાનની બાઉન્ડ્રીની બહારના ભાગનું ક્ષેત્રફળ શોધો. ($π = 3.14$ લો.)