Question
સાદું રૂપ આપોઃ $\left(a^{20}+a^{12}\right) \div a^{4}$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક દુકાનદાર એક ખુરશી રૂ $375$ માં ખરીદે છે અને રૂ $400$ માં તેને વેચે છે. હવે દેકાનદારે મેળવેલ નફાની ટકાવારી શોધો.
મીરાએ તેના બગીચામાં $5$ છોડ રોપ્યા છે. તેણે બે છોડ વચ્ચે $\frac{3}{5}$ મીટર અંતર રાખ્યું છે$;$ તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું હોય$?$
નીચેની આકૃતિઓનો પરિભ્રમણીય સંમિતિનો ક્રમ જણાવો :
$500$ મીટર લંબાઈ અને $400$ મીટર પહોળાઈ ધરાવતા ખેતરની મધ્યમાંથી પસાર થતાં અને તેની બાજુઓને સમાંતર $20$ મીટર પહોળા બે પરસ્પર લંબ રસ્તા બનાવેલા છે. આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો. રસ્તા સિવાયના બાગનું ક્ષેત્રફળ શોધો. તમારા જવાબ હેક્ટરના માપમાં શોધો.
એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા $10$ સેમી છે. તો એ નળીની આસપાસ એક આંટો વીંટાળવા કેટલી લંબાઈની પટ્ટી જોઈએ$?$ ($pi=3.14$ લો)
નીચેના અવલોકનોના મઘ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. અને તેમાંથી કયા માપ સમાન છે તે જાણવો. : $21, 20, 13, 15, 10, 20, 15, 21 ,18, 20, 14$
અનંતભાઈએ એક બેન્કમાં રૂ.$12,000$ વ્યાજે મૂક્યા. જો $2.5$ વર્ષને અંતે તેમને વ્યાજના રૂ.$2250$ મળ્યા હોય, તો વ્યાજનો દર શોધો.
$₹2500$ ને એવી રીતે વહેચ્યા કે મનુને બે ભાગ, રાજને ત્રણ ભાગ અને કાનુને પાંચ ભાગ મળે , તો દરેકને કેટલી રકમ મળી$?$
$10$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી $4$ સેમી ત્રિજ્યાનો વર્તુળાકાર કાગળ કાપી લેતાં કેટલાં ક્ષેત્રફળનો કાગળ બાકી રહે$?$
સાદું રૂપ આપી કિંમત શોધો : $\frac{3^2\times 7\times 2^2}{21\times 4}$