Question
સાથ ન આપનાર લોકો શું કરે છે?

Answer

સાથ ન આપનાર લોકો મોં ફેરવીને બેસી જાય છે, પોતાની વાતમાં ફરી જાય છે. સાથ આપવાને બદલે સૌ દૂર ભાગે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free