Question
શાકભાજી મોંઘા કે ખાજાં ?

Answer

ખરેખર શાકભાજી મોંઘાં હોય અને ખાજાં સસ્તાં હોય પરંતુ અંધેરી નગરીમાં શાકભાજી અને ખાજાંનો ભાવ એક ટકે શેર છે એટલે કે બંનેના ભાવ સરખા જ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free