Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIસંસ્કારે સજર્યું સ્વર્ગ2 Marks
Question
શાળાના કિચન-ગાર્ડન વિશેની વિગત આપો.
✓
Answer
શાળામાં બાળકો જ્યારે નળમાંથી પાણી પીએ છે. ત્યારે થોડુંક પાણી ઢોળાય પણ છે. આ નકામા પાણીનો સદુપયોગ કરીને રસોડામાં ઉપયોગી થાય તેવી શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. તેને કિચન-ગાર્ડન કહે છે. એમાં તૈયાર થયેલ શાકભાજી બાળકોના મધ્યાહ્ન ભોજનમાં જ ઉપયોગમાં લેવામાં આવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.