Question
શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
પહેલાં, નારાજ, સૂર, સંમત

Answer

નારાજ, પહેલાં, સંમત, સૂર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો:
રહેવા લોકોએ સુખેથી માટે બનાવ્યાં વીજળીરાણીને છે મકાન મોટાંમોટાં.
વાક્યોમાં લીટી દોરેલ શબ્દમાં ઉચ્ચારણના લીધે ભૂલ થઈ છે. ભૂલ સુધારીને વાક્યો ફરીથી લખો:
કૃષ્ણ ગોવાળો સાથે રાશ રમતા.
લોકનૃત્ય વિશે લખો:
ટિપ્પણી નૃત્ય
આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નવાક્યો બનાવીને લખો :
રવિમામા કાલે સવારે માઉન્ટ આબુ જવાના છે. (ક્યારે)
શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય લખો:
અમારી વિદ્યાર્થીઓની શાળા જેવી મહેનતના કારણે લાગે છે આશ્રમ.
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો:
ખુશાલી, વિચાર, છિદ્ર, મોબાઇલ
શબ્દ સાથે બંધબેસતો શબ્દ મૂકો :
 લાંબું
સંજ્ઞાઓનો ઉપયોગ કરીને વાક્ય બનાવો :
આંબો, કેરી
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
બધાં પક્ષીઓ સંપીને રહે છે.
આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો :
લતાજીનો સૂર અજોડ હતો. (અવાજ)