Question
શબ્દકોશના ક્રમમાં ગોઠવો : 
શરીર, કલાક, ટાઢ, તાપ

Answer

કલાક, ટાઢ, તાપ, શરીર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દમાં વર્ણ ઓળખી બતાવો :
સહસ્ર
આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
જુઓ, ગુરુજી આવી રહ્યા છે. (કોણ)
શબ્દના જેવા અર્થવાળો બીજો શબ્દ મૂકી તેનો વાક્યમાં પ્રયોગ કરો :
પ્રણામ
લોકનૃત્ય વિશે લખો:
દાંડિયા રાસ
આપેલ ઉત્સવને બીજા કયા નામે ઓળખો છો? તે લખો:
ઉત્તરાયણ
સંજ્ઞાઓનો ઉપયોગ કરીને વાક્ય બનાવો :
પુસ્તક, મિત્ર
વાક્યમાં લીટી કરેલા શબ્દો પૈકી ખોટો શબ્દ છેકી નાખો અને વાક્ય ફરીથી લખો:
પુરુષોત્તમભાઈએ ખાતરી / ખરું કરવા માટે પૂછયું.
સ્વરચિહ્નનો ઉપયોગ કરી સાચો શબ્દ લખો:
માલક
રેખાંકિત શબ્દો (સંજ્ઞા)ના પ્રકાર ઓળખીને લખો
ગોળ-ગધેડાનો મેળો ઘણો જ લોકપ્રિય છે.
શબ્દમાં કયા બે વર્ણ જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
નાહ્યો