Question
શોધો:
$(1) 24.5 \div 5$
$(2) 3.9 \div 13$
$(3) 2.04 \div 2$

Answer

$(1) 24.5 \div 5 = 4.9$
$(2) 3.9 \div 13 = 0.3$
$(3) 2.04 \div 2 = 1.02$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની પેટર્ન સમજો. આ પૅટર્ન પ્રમાણેની દરેકમાં બીજી ત્રણ સંમેય સંખ્યાઓ લખો : $ \left(\frac{-3}{17}\right) = \left(\frac{-6}{34}\right) = \left(\frac{-9}{51}\right) = \dots \dots \dots = \dots \dots \dots = \dots \dots \dots $
ઉકેલો: એક સમદ્રીબાજુ ત્રિકોણમાં બે આધાર ખૂણાના માપ સરખા છે. શિરોબિંદુ કોણનું માપ $40^\circ$ છે, તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું હશે? (યાદ કરો: ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો $180^\circ$ હોય છે.)
એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ $20 \text{ cm}$ છે. તેના એક વિકર્ણની લંબાઈ $8 \text{ cm}$ હોય, તો બીજા વિકર્ણની લંબાઈ શોધો.
પદ અને અવયવને ટ્રીચાર્ટ વડે દર્શાવો: $-xy + 3b^2 + 5$
શાળની એક ટીમ આ વર્ષે $6$ રમતો જીતી, જ્યારે ગયા વર્ષે $4$ રમતો જીતી હતી તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જીતમાં કેટલા ટકા વધારો થયો$?$
માગ્યા મુજબની સંમેય સંખ્યાઓ લખો : $-\frac{4}{5}$ અને $-\frac{2}{3}$ ની વચ્ચેની (છેદમાં $30$ હોય તેવી તમામ) સંમેય સંખ્યાઓ શોધો.
ફેક્ટરીમાંથી ઉત્પાદન થયેલ માલના કુલ જથ્થાના $30\%$ એ $210 \ kg$ છે. આપેલ માહિતી પરથી સમગ્ર જથ્થો શોધો.
સાદું રૂપ આપો $:$
$(1) \ 0 + (-20)$
$(2) \ (-20) - (-10)$
$(3) \ 40 - (-30)$
સંમેય સંખ્યાઓ $-\frac{1}{4}, -\frac{1}{2}, -\frac{1}{5}$ ને ઊતરતા ક્રમમાં લખો.
$₹ 2500$ નું $3$ વર્ષનું વ્યાજ $₹ 600$ થાય, તો વ્યાજનો દર કેટલો હશે?