MCQ
શ્રેણી $5+11+$ $19+29+41+\ldots$ ના પ્રથમ $20$ પદોનો સરવાળો $........$ છે.
  • A
    $3450$
  • B
    $3250$
  • C
    $3420$
  • $3520$

Answer

Correct option: D.
$3520$
d
$S _{20}=5+11+19+29+\ldots \ldots$

Let $T _{ r }=a r^2+ br + c$

$T _1= a + b + c =5$

$T _2=4 a +2 b + c =11$

$T _3=9 a +3 b + c =19$

$a =1, b =3, c =1$

Hence $S _{20}=\sum_{ r =1}^{20} r ^2+3 \sum_{ r =1}^{20} r +\sum_{ r =1}^{20} 1=3520$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x = 3 + i$ તો $x^3 - 3x^2 - 8x + 15 = $
$'ALLAHABAD' $ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરી કેટલા શબ્દો બનાવી શકાય ?
જો $z \in C$ અને $Im(z) = 10$ તથા કોઈક પ્રાકૃતિક સંખ્યા $n$ માટે  $\frac{{2z - n}}{{2z + n}} = 2i - 1$ થાય તો ..... 
જો $arg\,(z - a) = \frac{\pi }{4}$, તો $z \in C$ ના બિંદુપથનું સમીકરણ મેળવો.(કે જ્યાં $a \in R$)
જો $f(x) = Sgn(Sgn(Sgn(x)))$, હોય તો $\mathop {\lim }\limits_{x \to 0} f(x)$ ની કિમત મેળવો 
ધારોકે $A_{0},A_1,A_2,A_3,A_4,$ અને $A_4$ અને $A_5$ એ સમ ષટકોણનાં શીરોબિંદુ એ $1$ એકમ ત્રિજ્યાના વર્તુળમાં છે. તો $A_{0}A_1,A_{0}A_2$ અને $A_{0}A_4$ ની લંબાઈઓનો ગુણાકાર :

જો $z = 1 + ai$ એ સંકર સંખ્યા હોય જ્યાં $a > 0$ એવો મળે કે જેથી $z^3$ એ વાસ્તવિક સંખ્યા થાય તો $1 + z + z^2 + .... + z^{11}$ = .......
હવે પછીના વિશ્વકપ ક્રિકેટમાં બે સમાન જૂથમાં વહેંચાયેલી કુલ $12$ ટીમ હશે. દરેક જૂથમાં આવેલ ટીમ એક બીજા સાથે મેચ રમશે અને દરેક જૂથની ઉપરની $3$ ટીમો બીજા રાઉન્ડમાં રમવા માટે તક મેળવશે. હવે જૂથ રહેશે નહિ. આ રાઉન્ડમાં દરેક ટીમ એકબીજા સાથે મેચ રમશે. ઉપરની ચાર ટીમો સેમી ફાઈનલ રાઉન્ડમાં રમવા માટેની તક મેળવશે. સેમી ફાઈનલમાં દરેક એકબીજા સાથે મેચ રમશે અને ઉપરની બે ટીમ ફાઈનલ રાઉન્ડમાં રમવા માટે જગા બનાવશે. ફાઈનલમાં આવેલ બે ટીમો વધુમાં વધુ ત્રણ મેચ રમીને બે મેચ જે ળતે તે વિશ્વકપ મેળવશે, તો ઓછામાં ઓછી કુલ કેટલી મેચ વિશ્વકપમાં રમાશે ?
જો કોઈ સમાંતર શ્રેણીના ત્રણ પદોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે $33$ અને $1155$ થાય તો આ સમાંતર શ્રેણીના $11^{th}$ માં પદની કિમત મેળવો. 
બિંદુઓ $(0,0),(1,0)$ માંથી પસાર થતા અને વર્તુળ $x^2+y^2=9$ ને સ્પર્શતા એક વર્તુળનું કેન્દ્ર $(h, k)$ છે. તો કેન્દ્ર $(h, k)$ ના યામોની તમામ શક્ય કિંમતો માટે $4\left(\mathrm{~h}^2+\mathrm{k}^2\right)=$ ..........