Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7ગુજરાતીવાગે છે રે વાગે છે2 Marks
Question
શ્રીકૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે?
✓
Answer
શ્રીકૃષ્ણ વનરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંનાં દાણ માગે છે, કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવાતા માખણને પોતાનાં બાળકોને ખવરાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.