Question
સિદ્ધપુરુષે વસ્ત્ર કઈ રીતે સાંધી શકાય એ માટે શું કહ્યું ?

Answer

સિદ્ધપુરુષે કહ્યું કે વસ્ત્ર સાંધવાને જેટલા ટાંકા ભરવા પડે તેટલા કલંક વગરના વરસ કોઈ આપી દેવા તૈયાર થાય તો એને સાંધી શકાય ને વરસો આપનારે વર્ષો દરમિયાન કશું પાય ન કર્યું હોવું જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free