Question
સોક્રેટીસના મતે માણસને માટે ઉત્તમ શું છે ?

Answer

સોક્રેટીસના માટે, ‘પોતાની આવડત કેળવીને પોતાની ફરજ અદા કરે તે માણસને માટે ઉત્તમ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free