MCQ
$\sim\left[\sim p \wedge (p \Leftrightarrow q) \right]= ..................$
  • દરેક સંમેય સંખ્યા $x \in S$ માટે $x\leq 0$.
  • B
    $p \wedge q$
  • C
    $T$
  • D
    $F$

Answer

Correct option: A.
દરેક સંમેય સંખ્યા $x \in S$ માટે $x\leq 0$.
$\sim \left[\sim p\wedge (p\Leftrightarrow q)\right]$
$=\sim (\sim p) \vee \sim \left[(p\Rightarrow q) \wedge (q\Rightarrow p)\right]$
$=p\vee\left[\sim (p\Rightarrow q)\vee \sim (q\Rightarrow p)\right]$
$=p\vee\left[(p\wedge \sim q) \vee (q\wedge \sim p)\right]$
$=p \vee (p \wedge\sim q )\vee (q \wedge \sim p)$
$=p \vee (\sim p \wedge q)$
$=(p\ \vee \sim p) \wedge (p \vee q)$
$=p\ \vee q$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો વર્તૂળના વ્યાસાંત બિંદુઓ $(0, 1)$ અને $(1, 1)$ હોય, તો તેનું સમીકરણ . . . .
બિંદુ $(7, 8)$ માંથી રેખા $2x + 3y - 4 = 0$ પર દોરેલા લંબનો લંબપાદના યામ મેળવો.
અતિવલય $3\sqrt{3}x^2-7\sqrt{3}y^2=63$ ના અનંત સ્પર્શકો પર અતિવલય પરના કોઈ બિંદુમાંથી દોરેલ લંબની લંબાઈઓનો ગુણાકાર ........... .
ધારો કે $R$ વાસ્તવિક સંખ્યાગણ છે. ધારો કે $f:R \rightarrow R$ અને $g:R \rightarrow R, f(x)=x^2+3x+1$ તથા $g(x)=2x-3,$ તો $fog(x)=$ ..............
સમીકરણ ${\cos ^2}(A - B) + {\cos ^2}B - 2\cos (A - B)\cos A\cos B$ એ . . . .
$COCHIN$ શબ્દના અક્ષરો ફરી ગોઠવતા અને બધાં જ ક્રમચયો અંગ્રેજી શબ્દકોશની જેમ મૂળાક્ષર ક્રમમાં ગોઠવવામાં આવે તો $COCHIN$ શબ્દ પહેલા દેખાતા શબ્દોની સંખ્યા કેટલી મળે ?
જો $\alpha + \beta + \gamma = 2\pi ,$ તો
જો ${S_n} = \frac{1}{{{1^3}}} + \frac{{1 + 2}}{{{1^3} + {2^3}}} + \frac{{1 + 2 + 3}}{{{1^3} + {2^3} + {3^3}}} + ........ + \frac{{1 + 2 + ..... + n}}{{{1^3} + {2^3} + ..... + {n^3}}}$ તથા $100\, S_n\, = n$ હોય તો $n$ કિમત મેળવો. 
જો $A=\left\{n \in N \mid n^{2} \leq n+10,000\right\}, B=\{3 k+1 \mid k \in N\}$ અને $C=\{2 k \mid k \in N\}$ હોય તો ગણ $A \cap(B-C)$ ના બધાજ ઘટકોનો સરવાળો મેળવો.
જો $\sin \theta + \cos \theta = x,$ તો ${\sin ^6}\theta + {\cos ^6}\theta = \frac{1}{4}[4 - 3{({x^2} - 1)^2}]$ એ . . .. માટે શક્ય બને.