MCQ
$\sin^{-1}\left(a-\frac{a^2}{3}+\frac{a^3}{9}-....\right)+\cos^{-1}(1+b+b^2+....)=\frac{\pi}{2},$ તો
  • A
    $a = -3,b = 1$
  • $a=1,b=-\frac{1}{3}$
  • C
    $a=\frac{1}{6},b=-\frac{1}{2}$
  • D
    આમાંથી એક ૫ણ નહિ.

Answer

Correct option: B.
$a=1,b=-\frac{1}{3}$
B

$\sin^{-1}\left(a-\frac{a^2}{3}+\frac{a^3}{9}- ......\right)+\cos^{-1}(1+b+b^2+...)=\frac{\pi}{2}$

$\therefore a-\frac{a^2}{3}+\frac{a^3}{9}-...=1+b+b^2+...$

$\therefore \frac{a}{1-\left(\frac{-a}{3}\right)}=\frac{1}{1-b}$

$\therefore \frac{3a}{3+a}=\frac{1}{1-b}$

$(A)$ $a=-3, b=1$

ડા.બા. $=\frac{3a}{3+a}=$ અવ્યાખ્યાયિત અને જ.બા. $=\frac{1}{1-b}=\frac{1}{0}=$ અવ્યાખ્યાયિત $(A)$ શક્ય નથી.

$(B)$ $a=-1, b=-\frac{1}{3}$

ડા.બા. $=\frac{3}{3+1}=\frac{3}{4}$ અને જ.બા.$=\frac{1}{1-b}=\frac{1}{1-\left(\frac{-1}{3}\right)}=\frac{3}{4}$ $(B)$ શક્ય છે.

$(C)$ $a=\frac{1}{6},b=\frac{-1}{2}$

ડા.બા. $=\frac{3a}{3+a}=\frac{\frac{1}{2}}{3+\frac{1}{6}}=\frac{3}{19}$ અને જ.બા. $=\frac{\frac{1}{2}}{1-\frac{1}{2}}=1$ $(C)$ શક્ય નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો અંકોનું પુનરાવર્તન ન કરવાનું હોય તો $0, 1, 2, 4$ અને $5$ અંકોનો ઉપયોગ કરી $1000$ થી નાની કેટલી સંખ્યા બનાવી શકાય?
$52$ પત્તા પૈકી એક પત્તુ પસંદ કરતાં તે પૈકી રાણી અથવા લાલ પત્તુ હોવાની સંભાવના કેટલી થાય ?
સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણોના અંતિમ છેડાના બિંદુઓ $\left( 3,-4 \right)$ અને $( -6,5 )$ છે. તથા ત્રીજુ શિરોબિંદુ $\left( -2,1 \right)$ હોય તો ચોથું શિરોબિંદુ
સંખ્યા $12345$ ના બધા અંકોનો ઉપયોગ કરીને એવી કેટલી સંખ્યા બનાવી શકાય કે જેથી ઓછામાઓછા ત્રણ અંકો તેના સ્થાને ન આવે ?
${\cos ^2}48^\circ - {\sin ^2}12^\circ = $
જો સમીકરણ $x^2 + px + q = 0$ ના બીજ $\alpha$, $\beta$ હોય, તો કયા સમીકરણના બીજ $q/\alpha$, $q/\beta$ હશે ?
જો $p$ અને $q$ એ શુન્યેતર વાસ્તવિક સંખ્યા હોય અને  ${\alpha ^3} + {\beta ^3} =  - p$, $\alpha \beta  = q$ થાય તો જે દ્રીઘાત સમીકરણના ઉકેલો $\frac{{{\alpha ^2}}}{\beta },\frac{{{\beta ^2}}}{\alpha }$ થાય તે સમીકરણ મેળવો.  
જો રેખાઓ $3x - 4y - 7 = 0$ અને $2x - 3y - 5 = 0$ એ $49\pi$ ચોરસ એકમ ક્ષેત્રફળ વાળા વર્તૂળના બે વ્યાસ હોય, તો વર્તૂળનું સમીકરણ :
અહી બિંદુ  $B$ અને  $C$ બે બિંદુઓ  રેખા $y+x=0$ પર આવેલ છે કે જેથી $B$ અને $C$ એ ઉગમબિંદુની સાપેક્ષે સંમિત છે . ધારો કે બિંદુ $A$ એ રેખા $y -2 x =2$  પર છે કે જેથી $\triangle ABC$ એ સમબાજુ થાય છે તો $\triangle ABC$ નું ક્ષેત્રફળ મેળવો.
જો $a_1 , a_2, a_3, . . . . , a_n, ....$ એ સમાંતર શ્રેણીમાં છે કે જેથી $a_4 - a_7 + a_{10}\, = m$ હોય તો પ્રથમ $13$ પદોનો સરવાળો ............ $\mathrm{m}$ મા મેળવો.