MCQ
$\sin 4\theta $ ને . . . . સ્વરૂપે પણ લખી શકાય.
  • $4\sin \theta (1 - 2{\sin ^2}\theta )\sqrt {1 - {{\sin }^2}\theta } $
  • B
    $2\sin \theta \cos \theta {\sin ^2}\theta $
  • C
    $4\sin \theta - 6{\sin ^3}\theta $
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: A.
$4\sin \theta (1 - 2{\sin ^2}\theta )\sqrt {1 - {{\sin }^2}\theta } $
a
(a) $\sin 4\theta = 2\sin 2\theta \cos 2\theta $

$ = 2.2\sin \theta \cos \theta (1 - 2{\sin ^2}\theta )$

$ = 4\sin \theta (1 - 2{\sin ^2}\theta )\sqrt {1 - {{\sin }^2}\theta } $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\mathop {\lim }\limits_{x \to \infty } \frac{{{x^n}}}{{{e^x}}} = 0$ એ. . .
શ્રેણીઓ $63, 65, 67, 69,…$ અને $3, 10, 17, 24,... $ના $m$ માં પદ સમાન હોય, તો $m$ = …..
જો વર્તૂળ  $x^2 + y^2 - 3x + 8y - 4 = 0 $ ના વ્યાસનું એક અંત્ય બિંદુ $(6, -3)$ હોય, તો તેનું બીજું અંત્ય બિંદુ કયું હોય ?
બે $B$ ૫ાસ૫ાસે ન આવે તે ૨ીતે $AAAA BB CCC DDD E F$ ને એક હા૨માં કેટલી ૨ીતે ગોઠવી શકાય ?
જો સમીકરણ $ax^2 + bx + c = 0$ ના બીજનો સરવાળો એ તેમના વર્ગોના સરવાળાને સમાન હોય, તો...…..
રેખાના અક્ષો વચ્ચેના અંત:ખંડને બિંદુ  $(-5, 4)$ એ $1 : 2$ ગુણોતરમાં વિભાજન કરે છે તો રેખાનું સમીકરણ મેળવો.
$y -$ અક્ષની ઋણ દિશામાં $3$ એકમનો અંત:ખંડ કાપતી અને $x -$ અક્ષ સાથે ${\tan ^{ - 1}}\,\,\left( {\frac{3}{5}} \right)$ નાં ખૂણે ઢળતી સુરેખાનું સમીકરણ શોધો.
જો $z_1$ અને $z_2$ એ એવી બે સંકર સંખ્યાઓ છે કે જેથી $|z_1 + z_2|$ = $1$ અને $\left| {z_1^2 + z_2^2} \right|$ = $25$  થાય તો $\left| {z_1^3 + z_2^3} \right|$ ની ન્યૂનતમ કિમત મેળવો 
જો કોઈ $x \in  R$, એ $20$ વિદ્યાર્થીઓની પરીક્ષામાં આવેલ ગુણનું આવ્રુતિ વિતરણ
ગુણ                   $2$                $3$                $5$                  $7$
આવ્રુતિ           $(x+1)^2$      $2x -5$        $x^2 -3x$       $x$
હોય તો ગુણનો મધ્યક મેળવો. 
જો સમીકરણ $(a^2 + b^2)x^2 - 2b(a + c)x + (b^2 + c^2) = 0$ ના બીજ સમાન હોય, તો $a, b, c$ કઈ શ્રેણીમાં હોય?