MCQ
$\sin 50^\circ - \sin 70^\circ + \sin 10^\circ = $
  • A
    $1$
  • $0$
  • C
    $1/2$
  • D
    $2$

Answer

Correct option: B.
$0$
(b) $\sin \,\,{50^o} - \sin \,\,{70^o} + \sin \,\,{10^o}$

$ = - 2\,\,\cos \,\,{60^o}\sin \,\,{10^o} + \sin \,\,{10^o}$

$ = \,\sin \,{10^o}\,(1 - 2\,\,\cos \,\,{60^o}) = 0.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે $z$ એવી સંકર સંખ્યા છે કે જેથી $|z+2|=1$ અને $\operatorname{Im}\left(\frac{z+1}{z+2}\right)=\frac{1}{5}$. તો $|\operatorname{Rc}(\overline{z+2})|$ નું મૂલ્ય ............ છે.
એક બિંદુ $P$ પરવલય $y^{2}=12 x$ પરનું હોય અને બિંદુ $N$ એ બિંદુ $P$ માંથી પરવલયની અક્ષ પરનો લંબ છે તથા એક રેખા $PN$ ના મધ્યબિંદુ $N$ માંથી એક રેખા તેની અક્ષને સમાંતર દોરવામાં આવે તે પરવલયને બિંદુ $Q$ માં છેદે છે જો રેખા $NQ$ નો $y$- અંત:ખંડ $\frac{4}{3},$ હોય તો 
એક સંશોધકે ત્રણ પીણાં દૂધ, કોફી અને ચા માટે $100$ વિદ્યાર્થીઓની પૂછપરછને અંતે નીચેની માહિતી મેળવી : $10$ વિદ્યાર્થીઓ દૂધ, કોફી અને ચા એમ ત્રણેય પીણાં લે છે, $20$ વિદ્યાર્થીઓ દૂધ અને કોફી લે છે, $25$ વિદ્યાર્થીઓ દૂધ અને ચા લે છે, $30$ વિદ્યાર્થીઓ કોફી અને ચા લે છે, $12$ વિદ્યાર્થીઓ ફકત દૂધ લે છે, $5$ વિદ્યાર્થીઓ ફકત કોફી લે છે અને $8$ વિદ્યાર્થીઓ ફકત ચા લે છે, તો કેટલા વિદ્યાર્થીઓ આ ત્રણમાંથી એક પણ પીણું લેતાં નથી ?
જો  $\begin{vmatrix}\mathbf{z-\frac{4}{z}} \end{vmatrix}=2$  હોય, તો $|z|$  નાં મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો વચ્ચેનો તફાવત ........ છે. $(z $  $0)$
જો $\tan (\cot x) = \cot (\tan x),$ તો $\sin 2x =$
જો $\tan x + \tan \left( {\frac{\pi }{3} + x} \right) + \tan \left( {\frac{{2\pi }}{3} + x} \right) = 3,$ તો
જો $\frac{1}{x-4}<0, x \in \mathrm{R}$ હોય તો $x \in$
ધારોકે એક અતિવલય $H$ ની નાભિ એ ઉપવલય $E: \frac{(x-1)^2}{100}+\frac{(y-1)^2}{75}=1$ ની નાભિ સાથે સંપાતી છે તથા અતિવલય $H$ ની ઉત્કેન્દ્રતા એ ઉપવલય $E$ ની ઉત્કેન્દ્રતાના વ્યસ્ત જેટલી છે. જો $H$ ના અનુપ્રસ્થ અક્ષની લંબાઈ $\alpha$ એકમ હોય અને તેની અનુબદ્ધ અક્ષની લંબાઈ $\beta$ એકમ હોય, તો $3 \alpha^2+2 \beta^2=$...........
જો $\left( {_3^n} \right) + \left( {_4^n} \right) > \left( {_{\,\,\,3}^{n + 1}} \right)$ હોય, તો....
એક અનંત સમગુણોતર શ્રેણીનું પહેલું પદ $'x'$ અને સરવાળો $'5',$ હોય તો $x$ ની મહતમ પૂર્ણાંક કિંમત .... છે.