MCQ
$\sin \frac{x}{2} - \cos \frac{x}{3}$ નો આવર્તમાન મેળવો.
  • A
    $2\pi $
  • B
    $4\pi $
  • C
    $8\pi $
  • $12\pi $

Answer

Correct option: D.
$12\pi $
d
(d) Period of $\sin \frac{x}{2}$ is $4\pi $ and period of $\cos \frac{x}{3}$ is $6\pi $.

Hence period of expression is $12\pi $ $(L.C.M.).$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેખા $L$ ના અક્ષો પરના અંત:ખંડ $a$ અને $b$ છે.જો ઊગમબિંદુને નિશ્રિત રાખીને અક્ષો આપેલ ખૂણે ભ»મણ કરવામાં આવે તો રેખા $L$ ના અક્ષો પરના નવા અંત:ખંડ $p$ અને $q$ હોય તો . . .
$f:[0,\infty) \rightarrow [0,\infty) $ દ્વારા વ્યાખ્યાયિત વિધેય $f(x)= \frac{x}{1+x}$ હોય , તો $f$ એ .........
જો $(x + iy)(1 - 2i)$ ની અનુબદ્ધ $1 + i$ હોય , તો . . . .
જો વાસ્તવિક વિધેયો $f, g$ અને $h$ એ અનુક્રમે $f(x)=\sqrt{x-1}, g(x)= \frac{1}{x}, (x \neq 0) $ અને $h(x)=2x^2+3$ દ્વારા વ્યાખ્યાયિત હોય, તો $2f+g-h$ ની $x=1$ આગળ કિંમત ..... છે.
$9$ સ્ત્રીઓ અને $8$ પુરૂષો પૈકી $12$ સભ્યોની એક સમિતી બનાવવામાં આવે જેમાં ઓછામાં ઓછી $5$ સ્ત્રીઓને સમિતીમાં સમાવવામાં આવે તો અનુક્રમે સ્ત્રીઓ મોટી સંખ્યામાં હોય તેવી સમિતિની સંખ્યા અને પુરૂષો મોટી સંખ્યામાં હોય તેવી સમિતિની સંખ્યા કેટલી થાય ?
$A$ હંમેશાં $B$ ક૨તાં આગળ આવે તે ૨ીતે $\text{A,B,C,D,E}$ અને $\text{F}$ ને એક હા૨માં કુલ કેટલી રીતે ગોઠવી શકાય $?$
એક શહેરમાં બે અખબારો $A$ અને $B$ પ્રકાશિત થયા. તે શહેરની $25\%$ વસ્તી $A$ અને $20\%$ વસ્તી $B$ વાંચે છે. જયારે $8\%$ વસ્તી $A$ અને $B$ બંને વચ્ચે છે તથા $30\%$ લોકો જેમણે $A$ વાંચ્યું પરંતુ $B$ ની જાહેરાતો પર ધ્યાન આપતા નથી અને $40\%$ લોકો જેમણે $B$ વાંચ્યું પરંતુ $A$ ની જાહેરાતો પર ધ્યાન આપતા નથી જયારે $50\%$ લોકો $A$ અને $B$ બંનેની જાહેરાતો તરફ ધ્યાન આપે છે. તો જાહેરાતો માં ધ્યાન આપતી વસ્તી ની ટકાવારી મેળવો.
ફક્ત અંકો $1, 2,3$ અને $4$ નો ઉપયોગ કરતા બનાવેલ, જેના અંકોનો સરવાળો $12$ થાય તેવા સાત અંકી ધન પૂર્ણાકોની સંખ્યા $........$ છે.
$'a'$ ની કઈ કિમત માટે સમીકરણ  $x^2 - (a +1)\,x + a^2 + a - 8 = 0$ નો એક ઉકેલ $2$ કરતાં વધારે અને બીજો ઉકેલ $2$ કરતાં નાનો થાય ?
ત્રિકોણ $ABC$ માં , ${\sin ^2}\frac{A}{2} + {\sin ^2}\frac{B}{2} + {\sin ^2}\frac{C}{2} = . . . .$