MCQ
સમીકરણ $\, 2tan\theta \, -\, cot\theta  =\, -1$ નો વ્યાપક ઉકેલ મેળવો 
  • A
    $n\pi $
  • $n\pi \,-\, \pi /4$
  • C
    $n\pi \,+\, \pi /4$
  • D
    એક પણ નહી 

Answer

Correct option: B.
$n\pi \,-\, \pi /4$
b
$2 \tan \theta-\frac{1}{\tan \theta} =-1 $

$2 \tan ^{2} \theta+\tan \theta-1 =0$

$(2 \tan \theta-1)(\tan \theta+1) =0$

$\tan \theta =-1 $

$\theta= n \pi-\pi / 4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ચલ એ અલગ મૂલ્યો $\alpha \,\, + \,\,{\text{4,}}\,\,\alpha \,\,{\text{ - }}\,\,\frac{{\text{7}}}{{\text{2}}}\,,\,\,\,\alpha \,\, - \,\,\frac{5}{2}\,,\,\,\alpha \,\, - \,\,3,\,\,\alpha \,\, - \,\,2,\,\,\alpha \,\, + \,\,\frac{1}{2}\,,\,\,\alpha \,\, - \,\,\frac{1}{2}\,,\,\,\alpha \,\, + \,\,5(\alpha \,\, > \,\,0)\,\,$  ધરાવેતોઆ મૂલ્યોનો મદયસ્થ....... 
એક હેલિકોપ્ટર વક્ર $y - x^{3/2} = 7, (x  \geq  0)$ પર ઊડી રહ્યું છે બિંદુ $\left( {\frac{1}{2},7} \right)$ પર ઊભો એક સૈનિક નજીક આવી રહેલા હેલિકોપ્ટરને નજીક આવતા ગોળી મારે છે  તો નજીકનું અંતર ........... હોય. 
$5$ છોકરાં અને $5$ છોકરીઓ વર્તૂળાકાર ટેબલની ફરતે કેટલી રીતે બેસાડી શકાય કે જેથી બે છોકરીઓ એક સાથે ન હોય ?
$\sin \frac{x}{2} - \cos \frac{x}{3}$ નો આવર્તમાન મેળવો.
રેખાઓ ${\rm{x = 0, y = 0, }}\frac{{\rm{x}}}{{\rm{a}}}\,\, - \,\,\frac{y}{b}\,\, = \,\,1$દ્વારા બનતા ત્રિકોણના પરિવૃતનું સમીકરણ :
જે ત્રિકોણની બાજુઓ $4x - 7y + 10 = 0, x + y - 5 = 0$ & $7x + 4y - 15 = 0$ હોય તેનું લંબકેન્દ્ર :
જો $\frac{1}{2 \cdot 3^{10}}+\frac{1}{2^{2} \cdot 3^{9}}+\ldots \frac{1}{2^{10} \cdot 3}=\frac{K}{2^{10} \cdot 3^{10}}$, તો $K$ ને $6$ વડે ભાગતા .......... શેષ મળે.
$(1!)^2 + (2!)^2 + (3!)^2 + ….. + (100!)^2$ ને  $10^2 $ વડે ભાગતા  શેષ ….. મળે.
જો $|k|\, = 5$ અને ${0^o} \le \theta \le {360^o}$, તો સમીકરણ $3\cos \theta + 4\sin \theta = k$ ની કેટલા ભિન્ન ઉકેલ શક્ય છે ?
ધારો કે, $A = {1, 3, 5, 7, 9}, B = {2, 4, 6, 8}.$ કાર્ટેંઝિયન ગુણાકાર $A × B$ ની ક્રમિક જોડ યાર્દચ્છિક રીતે પસંદ કરતાં $a + b = 9$ થાય. તેની સંભાવના …….. છે.