MCQ
સમીકરણ 3y – 2x – 60 = 0નું y-સ્વરૂપ _____________ થાય.
  • A
    $y=2 x-20$
  • $y=\frac{2 x+60}{3}$
  • C
    $y=2 x+20$
  • D
    $y=\frac{2 x-60}{3}$

Answer

Correct option: B.
$y=\frac{2 x+60}{3}$
B

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \triangle ABC $ માં $ \angle A> \angle B $  હોય તો , $AC ......... BC$.
જો બહુપદી p(x) માટે p(7) = 0 હોય, તો __________ એ p(x) નો એક અવયવ છે.
ચક્રીય ચતુષ્કોણ $PQRS$ માં $ \angle SQR = 60^\circ $ અને $ \angle QPR = 20^\circ $ છે , તો $ \angle ORS = ...........$
જો $(2, 5)$ એ સમીકરણ $X + Y + K = 0$ નો ઉકેલ હોય તો $K= ………… .$
$ \triangle XYZ $ માં $ \angle X = 45^\circ $ અને $ \angle z = 60^\circ $ છે, તો $ \triangle XYZ $ ની સૌથી મોટી બાજુ $.........$ છે.
જે રેખાઓ આપેલી રેખાને સમાંતર હોય તે પરસ્પર __________ હોય છે.
એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ $100$ સેમી છે અને તેના એક વિકર્ણની લંબાઈ $48$ સેમી છે. તો તેના બીજા વિકર્ણની લંબાઈ $…………..$ સેમી હોય.
જો ચતુષ્કોણના વિકર્ણો એકરૂપ હોય પણ કાટખૂણે ના દુભાગે તો તે ચતુષ્કોણ __________ છે.
લીંબુના બે ટુકડા કરતાં મળતા પ્રત્યેક લીંબુના ટુકડાની કુલ સપાટીનું ક્ષેત્રફળ ___________ છે.
1 મી3 = __________ લિટર