MCQ
સમીકરણ $3y -2x- 60 = 0$ નું $y-$ સ્વરૂપ $.........$ થાય.
  • A
    $y=  \frac{2x - 60}{3} $
  • B
    $y = 2x + 20$
  • $y =  \frac{2x + 60}{3} $
  • D
    $y = 2x-20$

Answer

Correct option: C.
$y =  \frac{2x + 60}{3} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ $864  \ cm^2 $ છે, તો તેની ધાર $................. $ સેમી હોય,
લંબચોરસ $PQRS$ની પરિમિતિ 40 સેમી છે. જો $PQ :$ $QR =3: 5$ હોય, તો $RS =$ _________ સેમી.
$p(x)=x^3+9 x^2+26 x+24$ માટે p(-2) = __________ .
$ p(x) = x^3 -6x^2 + 2x -12 $ નું એક શૂન્ય $.........$ છે .
$\triangle A B C$ અને $\triangle P Q R$ માં $\angle B=\angle P=90^{\circ}, AC = RQ$ અને $AB = RP$ હોય, તો $\triangle A B C \cong \triangle$ __________ .
બે સમાંતર રેખાઓને કોઈ છેદિકા છેદે તો તેથી બનતા અનુકોણની જોડના ખૂણા કેવા હોય છે.
$ 0.3\overline{5} $ ને $ p\over{q} $ સ્વરૂપમાં $.........$ લખાય.
એક ગોળાનું ઘનફળ $ 4.5 \pi \ cm^3 $.છે , તો ગોળાનો વ્યાસ $=.........$ સેમી.
નીચેના પૈકી $\frac{5}{2 - \sqrt{3}} $ ના છેદનો સંમેયીકારક અવયવ $.........$ છે.
એક ત્રિકોણની બાજુઓનું માપ પ્રમાણ $3 : 4 : 5$ છે . જો આ ત્રિકોણની અર્ધપરિમિતિ $36$ સેમી હોય , તો ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ $…………..$ સેમી છે .