Question
સમીકરણ 4x -3y = 24ને પ્રમાણિત સ્વરૂપમાં _________લખાય.

Answer

4x - 3y - 24 = 0

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શંકુનું ધનકળ $=................\left(\pi r^2 h, \frac{1}{3} \pi r^2 h, \frac{1}{2} \pi r^2 h\right)$
જો $\sqrt{a^2}= b$ હોય, તો $b^{2 n}=................\left(a, a^{2 n}, a^4\right)$
$ABD$ અને $ \angle ACE $ એ $ \triangle ABC $ ના બહિષ્કોણ છે. જો $ \angle ABD = 130^\circ $ અને $ \angle ACE = 120^\circ $ હોય, તો $ \angle A = ......... (70^\circ , 50^\circ , 60^\circ ) $
રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો _________થાય.
$(5x + 3 ).(5x -3) = ........$
બહુપદી $ 5 x^2 -7x- 11 $ નો ઘાત $........$ છે.
ચતુર્થ ચરણમાં આવેલ બિંદુનો y-યામ_________ હોય.
Image
રેખા $l$ એ રેખાઓ m અને n ને અનુક્રમે બિંદુઓ P અને અને Qમાં છેદે છે. ઉપરની આકૃતિ પરથી અનુકોણની જોડ ___________ છે.
$(\angle 1$ અને $\angle 5, \angle 4$ અને $\angle 6, \angle 3$ અને $\angle 6)$
બહુપદી : $ \frac{\pi }{2} x^2 + x $ માં $ x^2 $ નો સહગુણક $........$ છે.
મોટી સંખ્યાની માહિતીને વાચક સરળતાથી સમજી શકે તેવા જે જૂથોમાં ગોઠવવામાં આવે છે તે જૂથોને $…………$ કહે છે.