Question
સમીકરણના ચાર ઉકેલ શોધો:
2x - 12 = 0

Answer

$2 x-12=0$
$\begin{array}{l}\therefore 2 x=12 \\ \therefore x=6\end{array}$
આપેલ સમીકરણમાં y નો સહગુણક 0 હોવાથી, y ની કોઈપણ કિંમત લેતા x ની કિંમત 6 જ મળે છે.
આમ (6, 0), (6,1), (6, 2) ને(6, 3) એ આપેલ સમીકરણ $2 x-12 =0$નાં અનંત ઉકેલ પૈકીના ચાર ઉકેલ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિસ્તરણ કરો:
$(2 a-5 b)^3$
સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા સમીકરણ માટે a, b અને cની કિંમતો જણાવો:
$6 x-5 y=4.2 \overline{7}$
આપેલ ત્રિજ્યા પરથી ગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો : $(i) \ 5.6$ સેમી
નીચેના પ્રશ્નોના જવાબ આપો :
(i) 90 100 વર્ગની અધઃસીમા અને ઉર્ધ્વસીમા જણાવો.
(ii) સ્તંભાલેખમાં X-અક્ષ પર આવૃત્તિ વિતરણ કોષ્ટકમાંથી શું દર્શાવવામાં આવે છે ?
$x$ નીચેની કિંમતો માટે $ 5x – 4x^2 + 3 $ બહુપદીઓનું મૂલ્ય શોધો : $x = 0$
સંમેય સંખ્યાઓ $1/3$ અને $7/9$ ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસંમેય સંખ્યાઓ શોધો.
$ 1\over6 $ અને $ 1\over5 $ વચ્ચેની ત્રણ સંમેય સંખ્યાઓ શોધો.
કિંમત શોધો. $32^{\frac{1}{5}}$
બિંદુ કયા અક્ષ માં છે તે જણાવો $A(7,0) ; B (0,-3); C(-5,0); D(0,12)$
આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો :
$\begin{array}{lll}\text { (1) } 5 t+3 & \text { (2) } x^2-9 x+14 & \text { (3) } 8 x^3-343\end{array}$