Question
સમીકરણના ચાર ઉકેલ શોધો : $2x -12 = 0$

Answer

$(6, 0), (6, 1), (6, 2)$ અને $(6, 3)$ એ આપેલ સમીકરણ $ 2x - 12 = 0$ ના અનંત ઉકેલ પૈકીના ચાર ઉકેલ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \triangle XYZ $માં $XY. Y7$ અને $ZX$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $A, B$ અને $ C$ છે. જો $AB = 5.2 $ સેમી. $BC = 4.3$  સેમી અને $CA = 6.5$ સેમી હોય, તો $ \triangle XYZ $ ની પરિમિતિ શોધો.
આપેલ દરેક બહુપદીનાં શૂન્ય શોધો. $p(x) = 2x + 5$
ગુણાકાર કર્યા સિવાય $101 \times 102$ ની કિંમત શોધો.
આપેલી બહુપદીમાં કઈ બહુપદીનો અવયવ (x - 1) છે, તે નક્કી કરો:
$x^3+4 x^2+x-6$
અવયવ પાડો : $ a^3 + 27b^3 + 64c^3 – 36abc $
અવયવ પાડો : $ x^2 + 4y^2 + 25z^2 + 4xy + 20yz – 10zx $
શંકુ આકારના મકબરાની ત્રાંસી ઊંચાઈ અને પાયાનો વ્યાસ અનુક્રમે $25$ મી અને $14$ મી છે. તેની વક્રસપાટી પર $100$ મી$^2$ ના $Rs.210$ લેખે ચૂનો કરવાનો ખર્ચ શોધો.
$10.5$ સેમી વ્યાસવાળા અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લિટર દૂધ સમાવી શકાય $?$
કિંમત મેળવો:
$(153)^2$
$\angle AOD$ અને $\angle BOC$ અભિકોણના ખૂણાની જોડના ખૂણા છે. $\angle AOD=3 x$ અને $\angle BOC=90$ તો $x$ શોધો.