MCQ
સંકર સંખ્યા $ - 1 + i\sqrt 3 $ નો કોણાંક .............. $^\circ$ મેળવો.
  • A
    $-60$
  • B
    $60$
  • $120$
  • D
    $-120$

Answer

Correct option: C.
$120$
c
(c)$arg( - 1 + i\sqrt 3 ) = {\tan ^{ - 1}}\left( {\frac{{\sqrt 3 }}{{ - 1}}} \right) = {120^o}$
because it lies in second quadrant.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $2 \tan ^2 \theta-5 \sec \theta=1$ ને અંતરાલ $\left[0, \frac{n \pi}{2}\right]$ માં બરાબર $7$ ઉક્લો હોય, $n \in N$ ની ન્યુનતમ કિંમત માટે, તો $\sum_{k=1}^n \frac{k}{2^k}$=____________.
જો પરવલય ${{y}^{2}}=-4x$ ના અભિલંબનું સમીકરણ $3x+2y+p=0$ હોય, તો $p=............$
$\sum\limits_{r = 0}^{15} {\left( {{}^{15}{C_r}{}^{40}{C_{15}}{}^{20}{C_r} - {}^{35}{C_{15}}{}^{15}{C_r}{}^{25}{C_r}} \right)} $ ની કિમત મેળવો 
ઉપવલય $\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1$ નો $\triangle S B S^{\prime}$ સમભુજ હોય, તો તે ઉપવલયની ઉત્કેન્દ્રતા _____________ થાય.
બે સ્ત્રી , બે વૃદ્ધ પુરુષ અને ચાર જુવાન પુરુષમાંથી ચાર વ્યક્તિની કેટલી સમિતિ બનાવી શકાય કે જેમાં ઓછામાં ઓછી એક સ્ત્રી, ઓછામાં ઓછા એક વૃદ્ધ વ્યક્તિ અને વધુમાં વધુ બે જુવાન પુરુષ હોય તો આ સમિતિ કેટલી રીતે બનાવી શકાય . 
ધારો કે, $A = {1, 3, 5, 7, 9}, B = {2, 4, 6, 8}.$ કાર્ટેંઝિયન ગુણાકાર $A × B$ ની ક્રમિક જોડ યાર્દચ્છિક રીતે પસંદ કરતાં $a + b = 9$ થાય. તેની સંભાવના …….. છે.
એક નગરમાં $25\%$ કુટુંબ ફોન ધરાવે છે. $15\%$ કુંટુંબ કાર ધરાવે છે. $65\%$ કુટુંબ ફોન કે કાર ધરાવતાં નથી. આ નગરમાં કુલ $200$ કુટુંબ ફોન અને કાર બંને ધરાવે છે. નીચેનાં વિધાનોને ધ્યાનમાં લો

$(i)$ $10\%$ કુટુંબ કાર અને ફોન બંને ધરાવે છે.

$(ii)$ $35\%$ કુટુંબ કાર અથવા ફોન ધરાવે છે.

$(iii)$ આ નગરમાં $40,000$ કુટુંબ છે. ઉપર આપેલા વિધાનો પૈકી કયાં વિધાનો સત્ય છે ?

સમીકરણ $x^2 - px + q = 0$ માટે $tan\,\alpha$ અને $tan\ \beta$ બીજ આપેલ હોય તો, $sin^2 (\alpha + \beta)$ ની કિંમતની મેળવો.
જો $sin x + sin^2x = 1,$ તો $cos^2x + cos^4x ........$
${\left( {1 - 2\sqrt x } \right)^{50}}$ના દ્ઘિપદી વિસ્તરણમાં $x $ ની પૂર્ણાક ઘાતાંકના સહગુણકોનો સરવાળો . . . . . . . . . . થાય.