Question types

સત્યવીર સોક્રેટીસ (ગદ્ય) question types

56 questions across 12 question groups — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

56
Questions
12
Question groups
5
Question types
Sample Questions

સત્યવીર સોક્રેટીસ (ગદ્ય) questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

નીચે આપેલા શબ્દોમાંથી સાચી જોડણી લખો.
  • મિતાહારી
  • B
    દીલગીર
  • C
    મીતાહારી
  • D
    દિલગિર

Answer: A.

View full solution
નીચે આપેલા શબ્દોમાંથી સાચી જોડણી લખો.
  • A
    રાજનિતિજ્ઞ
  • B
    રાજનીતીશ
  • C
    રાજનિતિગ્ન
  • રાજનીતિજ્ઞ

Answer: D.

View full solution
સોક્રેટીસને કઈ રીતે મોતની સજા આપવામાં આવી ?
  • A
    ગળું દબાવીને
  • ઝેર પીવડાવીને
  • C
    ફાંસીએ લટકાવીને
  • D
    પાણીમાં ડુબાડીને

Answer: B.

View full solution
‘સત્યવીર સોક્રેટીસ' ગધના લેખક કોણ છે ?
  • A
    મૃગેશ શાહ
  • B
    નીતા રમૈયા
  • સંકલિત કરેલ છે.
  • D
    લાભુબહેન મહેતા

Answer: C.

View full solution
‘સત્યવીર સોક્રેટીસ' ગધનો સાહિત્યપ્રકાર જણાવો.
  • ચરિત્રનિબંધ
  • B
    નવલિકા
  • C
    નવલકથા ખંડ
  • D
    લધુકથા

Answer: A.

View full solution
નીચેનાં વાક્યોમાંથી સંકુલ વાક્ય ઓળખાવોઃ
  • A
    બીજા ખાવા માટે જીવે છે અને હું જીવવા માટે ખાઉં છું.
  • જે પોતાની આવડત કેળવીને પોતાની ફરજ અદા કરે તે ઉત્તમ માણસ.
  • C
    કીટો વહેલી સવારે જેલમાં દાખલ થયો.
  • D
    સૉક્રેટિસ ખાટલા પર નિરાંતે ઊંઘતો હતો.

Answer: B.

View full solution
નીચેનાં વાક્યોમાંથી સંકુલ વાક્ય ઓળખાવોઃ
  • A
     સૉક્રેટિસ સ્વતંત્ર વિચારક હતો.
  • B
    એનેટસ્ નામનો એક આગેવાન હતો.
  • C
    “આવા મોટા કુળની સ્ત્રીઓને આવું કામ કેમ અપાય?”
  • યુવાનોને સાચા રસ્તે વાળવા હોય તો તેમને વિચારો વ્યક્ત કરવા દેવા જોઈએ.

Answer: D.

View full solution
નીચેનાં વાક્યોમાંથી સંકુલ વાક્ય ઓળખાવોઃ
  • જ્યારે સૉક્રેટિસ લોકો સાથે વાતે વળગતો ત્યારે યુવાનો તેની આસપાસ મધમાખીની જેમ વીંટળાતા.
  • B
    સૉક્રેટિસ દુનિયાનો એક અતિ મહાન પુરુષ ગણાય છે.
  • C
    ચૌદ નિરાધાર સ્ત્રીઓને મારે નભાવવાની છે.
  • D
    સૉક્રેટિસે હસતા મોઢે તે હાથમાં લીધો અને શરબતની જેમ પી ગયો.

Answer: A.

View full solution

Generate a સત્યવીર સોક્રેટીસ (ગદ્ય) paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App