MCQ
$ \sqrt{1} + \sqrt{4} $ એ $.........$ સંખ્યા છે.
  • પ્રાકૃતિક
  • B
    અસંમેય
  • C
    ઋણ
  • D
    અપૂર્ણાંક

Answer

Correct option: A.
પ્રાકૃતિક

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$A (3, -8)$ અને $B (3, 5)$ ને જોડતી રેખા $X-$ અક્ષને બિંદુ $.........$ માં છેદે.
સમબાજુ ચતુષ્કોણ $ABCD$ માં $ \angle A = \angle B– 30^\circ $ હોય, તો $ \angle C = …………$
સમબાજુ ચતુષ્કોણ $XYZW$ ના વિકર્ણો $XZ$ અને $YW$ એ બિંદુ $P$ માં છેદે છે, તો $ \angle XPY = ………..$
સમીકરણ $3x - 2y = 12$ માટે $y = .........$
$x^3+125$ ને વાટે ભાગતા મળતી શેષ _________ મળે.
$P$ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ $20$ સેમી છે. તેની જીવા $AB$ નું કેન્દ્ર $P$ થી અંતર $ 6$ સેમી હોય, તો $AB =................$ સેમી.
$20$ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ $6, 4, 9, 5, 9, 3, 7, 7, 5, 6, 9, 4, 10, 10, 4, 3, 6, 7, 9,9$  હોય, તો માહિતીનો બહુલક $…………..$ થાય.
બે શંકુઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર $2 : 3$ છે અને તેમની ઊંચાઈઓનો ગુણોત્તર $9 : 4$ છે , તો તેમનાં ઘનફળોનો ગુણોત્તર $= .........$
બિંદુ $(0, -6)$ નું ઉગમબિંદુથી અંતર $.........$ છે.
એક અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ $183$ સેમી$^2$ છે, તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ __________ સેમી$^2$ હોય.